sdjlpd@gmail.com ૨૦, સેન્ટર પોઇન્ટ, પંચવટી પાંચ રસ્તા, સી. જી. રોડ, અમદાવાદ.

Lagn Parichay Pustika

Sadgun Jayate 2026-2027

Lagna Parichay Annual Directory – 19th Edition – Dev Diwali 2026-27

Since 2012 to 2026, we have published 18 editions of the Lagna Parichay Annual Directory for Jain, Vaishnav and other higher community candidates looking for marriage. With the co-operation of our sponsors, well-wishers and donors we publish it every year. Special thanks to our newspaper and media supporters who give us confidence. Ours is a no-profit, no-loss social work and people appreciate it.

This year we are publishing the 19th Edition (Dev Diwali 2026-27) of the Lagna Parichay Annual Directory. Candidate bio-data registration is free. We also share all bio-data in PDF format on WhatsApp, Facebook and our website. We kindly request your support through advertisement to help build up this social work.

Office: Shree Shakti Management, Lower Ground Floor, Shop No. 20, Center Point, Panchvati Cross Road, C.G. Road, Ahmedabad – 6

૧૯મી આવૃત્તિ – નોંધણી અને યુથ ગેધરીંગ

સદ્ગુણ જયતે લગ્ન પરિચય વાર્ષિક પુસ્તિકા ૨૦૨૬-૨૭ દેવ દિવાળી અંક { ૧૯મી આવૃતિ }

૨૦૧૨ થી ૨૦૨૬ સુધી માં ૧૮ આવૃતિ પ્રકાશિત કરી, જેમાં આશરે ૯૦૦૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત કરવામાં આવ્યા, જેમાંથી આશરે ૨૫૦૦ થી વધુ લોકો લગ્ન ગ્રંથિથી જોડાયા.

ખાસ સુચના

જૈન વાણિયા, વૈષ્ણવ વાણિયા, બ્રાહ્મણ, પટેલ, સોની, ભાવસાર, કંસારા, લોહાણા સમાજના લગ્નોત્સુક ઉમેદવાર ૧૮ થી ૪૫ વર્ષના સિંગલ યુવક-યુવતી, જે ભારતમાં રહેતા હોય, ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા માટે મફત નામ નોંધણી કરાવવા વેબસાઇટમાં ફોર્મ ભરી શકાય છે.

ઓનલાઇન નોંધણી

  • નોંધણી અનંત ચૌદસ થી ૦૯ નવેમ્બર ૨૦૨૬ ગોવર્ધનપૂજા સુધી થશે.
  • દરેક ઉમેદવારને WhatsApp પર કલર કોપી મળશે.
  • ગેટ ટુ ગેધર ફંક્શનમાં ઉપસ્થિત રહેનારને સ્પાયરલ બ્લેક & વ્હાઈટ કોપી મળશે.
નોંધણી: મફત

વિશેષ રજીસ્ટ્રેશન (ઓફલાઇન)

  • પાત્રતા: ગ્રેજ્યુએટથી ઓછું ભણેલાં / ડિવોર્સી / NRI ઉમેદવારો.
  • ગ્રુપ કાર્યાલય પર રૂબરૂ સંપર્ક કરવો.
ન્યોછાવર: ₹ ૧૫૫૧/-

યુથ ગેધરીંગ ફંકશન – ૧૩/૨૦ ડિસેમ્બર ૨૦૨૬

  • યુથ ગેધરીંગ ફંકશન ૧૩/૨૦ ડિસેમ્બર ૨૦૨૬ ના છે, જેમાં ભાગ લેવા માટે જ પ્રવેશ પેમેન્ટ કરવું; તે પણ ત્યાં ગિફ્ટ વાઉચર સ્વરૂપે પરત મળી જશે.
  • યુથ ગેધરીંગ ફંકશન તારીખ ૧૩ / ૨૦ ના છે. સ્થળ, સમય અને આમંત્રણની વિગત જે રજિસ્ટર યુથ ગેધરીંગનું પેમેન્ટ કર્યું હશે તે મેમ્બરોને વ્હોટ્સ એપથી જાણ ૧ થી ૭ ડિસેમ્બર ૨૦૨૬ માં કરવામાં આવશે.
  • માત્ર લગ્નોત્સુક ઉમેદવારને જ પ્રવેશ મળશે. વાલી, મિત્રો કે સંબંધીને પ્રવેશ નહીં મળે.

સદ્ગુણ જયતે બાયોડેટા મફત – શુભલગ્નમ્

  • ૧૯મી આવૃત્તિના તમામ ઉમેદવારનો બાયોડેટા shubhlagnam.com પર લગ્ન થાય ત્યાં સુધી મફત મુકાશે.
નિયમ

નિયમ મુજબ જ રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવશે તો જ તેનો સમાવેશ ડિરેક્ટરી & યુથ ગેધરીગ માં થશે અધુરી માહિતી અને નિયમો પ્રમાણે નહી હોય તો તેની માહિતી રદ કરવામાં આવશે.

"પેમેન્ટ કર્યું હશે તો પરત મળશે નહી, ગિફ્ટ વાઉચર પણ નહી મળે."

નોંધ: માત્ર ૧૮ થી ૪૫ વર્ષના કુંવારા લગ્નોત્સુક ઉમેદવારને વિનંતી કે ઉપરોક્ત નિયમ વાંચ્યા પછી નીચેનું બટન દબાવી ફોર્મમાં તમારી સંપૂર્ણ માહિતી ભરો.

  • સંપર્કકૌશલ જયંતીલાલ શાહ, Sadgun Jayate Group
  • કાર્યાલય20, Centre Point Complex, Panchwati Cross Road, Ahmedabad
  • સંપર્ક સમયબપોરે ૨:૦૦ થી ૫:૦૦