sdjlpd@gmail.com ૨૦, સેન્ટર પોઇન્ટ, પંચવટી પાંચ રસ્તા, સી. જી. રોડ, અમદાવાદ.

Parivarik Club

સદ્ગુણ જયતે પારિવારિક ગ્રુપ

સમાજના પરિવારો એકબીજા સાથે જોડાય, મળે અને સાથે આગળ વધે તે માટેનું પારિવારિક ગ્રુપ / ક્લબ. મેમ્બરશીપ દ્વારા વર્ષ દરમ્યાન ફિલ્મ, નાટક, ગીતસંગીત, કરાઓકે, હાઉસી અને ગેટ ટુ ગેધર જેવા કાર્યક્રમો, પ્રવાસ અને ધાર્મિક આયોજનો થાય છે.

મેમ્બરશીપ

મેમ્બરશીપ

SJ GOLD GROUP

રૂ. ૧૫૫૧/- વાર્ષિક ૧૧ કાર્યક્રમ

પ્રતિ વ્યક્તિ ગોલ્ડ મેમ્બરશીપ

  • હીન્દી ફિલ્મ ૨
  • ગુજરાતી ફિલ્મ ૨
  • ગુજરાતી નાટક ૧
  • ગીતસંગીત કાર્યક્રમ ૧
  • કરાઓકે શો ૨ - હાઉસી ૨
  • ગેટ ટુ ગેધર જમવાસાથે ૧
  • મારૂતી નંદન માં ૧૦% ડીસ્કાઉન્ટ
  • ૪ પ્રવાસ ડીસ્કાઉન્ટ ભાવે
મેમ્બરશીપ

SJFM GROUP

રૂ. ૫૫૧/- વાર્ષિક ૧૧ કાર્યક્રમ ડીસ્કાઉન્ટ ભાવે

સદ્ગુણ જયતે પારીવારીક મેમ્બરશીપ

  • હીન્દી ફિલ્મ ૨
  • ગુજરાતી ફિલ્મ ૨
  • ગુજરાતી નાટક ૧
  • ગીતસંગીત કાર્યક્રમ ૧
  • કરાઓકે શો ૨ - હાઉસી ૨
  • ગેટ ટુ ગેધર જમવાસાથે ૧
  • મારૂતી નંદન માં ૧૦% ડીસ્કાઉન્ટ
  • ૪ પ્રવાસ ડીસ્કાઉન્ટ ભાવે

કાર્યક્રમ

પારિવારિક ગ્રુપના આગામી કાર્યક્રમો. પોસ્ટર પર ક્લિક કરવાથી આખું પોસ્ટર મોટું દેખાશે.

મલાબાર ગોલ્ડ & ડાયમંડ પ્રેઝન્ટ્સ · સદગુણ જયતે ગ્રુપ દ્વારા આયોજીત

Special Ladies Housie

તારીખ અને સમય
2/10 Fri 2026 (3 to 5 PM) – Meghna Shah {Housee Master}
6/10 Tue 2026 (3 to 5 PM) – Vismita Shah {Housee Master}
9/10 Fri 2026 (3 to 5 PM) – Vinita Shah {Housee Master}
કોના માટે
First Come First Only Ladies
સ્થળ
Malabar Gold & Diamonds, Panchwati, C.G. Road, Ahmedabad
રજીસ્ટ્રેશન
₹50 Advance Registration
*Advance Registration Confirmation Only ₹.50/-* { Six House Tickets Free At Venue }
Send Your details With payment receipt – SJ Group Gpay-8866883883 (Receipt, Name - Age & Event Date)
સુચના
3 માંથી માત્ર એક જ વખત એક વ્યક્તિ રજીસ્ટ્રેશન કરી હાઉસી માં પ્રવેશ લઈ શકે (માત્ર પ્રથમ ૫૦ લોકોને જ ચાન્સ મળશે)
Housee Prizes
First Row, Second Row, Third Row, Four Corner, First House, Second House, Third House · Special UnLucky Draw
સુવિધા
Free Tea/Coffee & Snacks · Gold & Jewelry Investment Awareness

હાઉસી માં આવનાર તમામ મહિલાને વાઉચર ગિફ્ટ કરવામાં આવશે

સદગુણ જયતે પારિવારિક ગ્રુપ અયોજિત · ૪ દિવસ અને ૩ રાત્રીની અદ્ભુત યાત્રા

દિવાળી વેકેશન સ્પેશિયલ ટુર

તારીખ
૧૨, ૧૩, ૧૪, ૧૫ નવેમ્બર ૨૦૨૬
પ્રસ્થાન
૧૧ નવેમ્બર ૨૦૨૬ (રાત્રે અમદાવાદથી પ્રસ્થાન)
દર્શન / સ્થળો
શ્રીનાથજી મંદિર, દ્વારકાધીશ મંદિર (કાંકરોલી), વિજય સ્તંભ (ચિત્તોડગઢ), સાંવરિયા શેઠ મંદિર, હાવરી માતા મંદિર, ચારભુજા મંદિર, રાણકપુર જૈન મંદિર, કુંભલગઢ કિલ્લો, હલ્દીઘાટી, શામળાજી મંદિર
મુસાફરી
2×2 પ્રીમિયમ AC લક્ઝરી બસ
રહેવાની વ્યવસ્થા
AC રૂમ (ફેમિલી / ગ્રુપ મુજબ 3 કે ૪ વ્યક્તિ વચ્ચે રૂમ ફાળવણી); મંગગુબા ભુવન નાથદ્વારા રોકાણ 3 રાત્રી
પ્રવાસ ચાર્જ (પ્રતિ વ્યક્તિ)
દશા દિશાવળ જ્ઞાતિ: માત્ર ₹ ૭,૦૦૦/- · ગેસ્ટ (મહેમાન): માત્ર ₹ ૮,૦૦૦/-
ડબલ બેડ
સેપ્રેટ ડબલ બેડ માટે પ્રતિ વ્યક્તિ ₹ ૭૫૦/- એક્સ્ટ્રા આપવા.
સંપર્ક અને બુકિંગ
આયોજક: કૌશલ જયંતિલાલ શાહ, મોબાઇલ: ૯૧૭૩૭૦૩૮૮૩ | ૮૮૬૬૮૮૩૮૮૩

બુકિંગ ચાલુ થઈ ગયું છે.

સદ્ગુણ જયતે પારિવારિક ગ્રુપ · સેવા અભિગમ દ્વારા આયોજન

શ્રીમદ ભાગવત કથા

પોથી પુજન
વલ્લભકુલ આશીર્વાદ, તા - ૧૮-૩-૨૦૨૭
ભાગવત પારાયણ કથા અમૃત
૧૯/૩/૨૭ થી ૨૫/૩/૨૭
કથા રસપાન સમય
બપોરે ૨ થી ૬, AC Hall
સ્થળ
પૂર્ણાનંદ આશ્રમ, ઈશ્વરભુવન પાસે, કોમર્સ કોલેજ છ રસ્તા પાસે, અમદાવાદ
સંપર્ક
કૌશલ જયંતિલાલ શાહ ૯૧૭૩૭૦૩૮૮૩

ભાગવતપ્રસંગ ઉત્સવ, ભાગવત વકતાપીઠ, પોથીપૂજા બ્રાહ્મણ દક્ષિણા...... વિગેરે માટે સ્વૈચ્છિક દાન મહાનુભાવ દાતા દ્વારા આવકાર્ય છે. વધુ માહિતી ફેબ્રુઆરી મહિનામાં કાર્યક્રમ પત્રિકા દ્વારા જાહેર કરવામાં આવશે.

ક્લબમાં જોડાવા કે બુકિંગ માટે સંપર્ક કરો

મેમ્બરશીપ, પ્રવાસ કે કાર્યક્રમની વધુ માહિતી માટે ફોન કરો અથવા WhatsApp કરો. સંપર્ક સમય: બપોરે ૨:૦૦ થી ૫:૦૦.

લગ્ન પરિચય પુસ્તિકા અને યુથ ગેધરીંગની નોંધણીની માહિતી

લગ્ન પરિચય વાર્ષિક પુસ્તિકા ૨૦૨૬-૨૭ (૧૯મી આવૃત્તિ)ની નોંધણી, યુથ ગેધરીંગ ફંકશન અને તેના નિયમોની બધી માહિતી હવે લગ્ન પરિચય પુસ્તિકા પેજ પર છે.

નોંધણીની માહિતી જુઓ